લોકગીત

તમારુ લોકગીત એડ કરવા માટે નીચેનુ ફોર્મ ભરી શકો છો.

*ફરજીયાત
  •  


ટાઈપીંગ કરવામાં મુશ્કેલી તો અહી કલીક કરો


~
1
2
3
4
5
6
7
8
9
0
=
backspace
TAB
q
w
e
r
t
y
u
i
o
p
{
}
caps Lock
a
s
d
f
g
h
j
k
l
;
enter
shift
z
x
c
v
b
n
m
,
.
/
shift
\
ctrl
alt
space
alt
ctrl

Example set for character
કા કિ કી કુ કૂ કે કૈ કો કૌ કં કઃ
ka kaa ki kI ku kU ke kai ko kau kaM ka shift + :
Digits
Character Displayed
Your Keyboard
0
1
2
3
4
5
6
7
8
9
Consonants
ka
kha
ga
gha
cha
Cha
ja
za
Ta
Tha
Da
Dha
na
ta
tha
da
dha
na
pa
fa
ba
bha
ક્ષ
ma
ya
ra
la
la
ha
La
sha
Sha
sa
xa
Vowels
અં અઃ
a aa i ee u U E ai o au aM a shift + :
Specials/Accents
Character Displayed
શ્ર
ગં
Your Keyboard
shra
gaM
R

હમ્બો હમ્બો વિંછૂડો

અરરર માડી રે! છાણાં વીણવા ગઈ'તી રે મા વિંછૂડો, હમ્બો હમ્બો વિંછૂડો મને ટચલીએ ટચકાવ્યો રે વિંછૂડો મા વિંછૂડો, હમ્બો હમ્બો વિંછૂડો મારા સસરાજીને તેડાવો રે મા વિંછૂડો, હમ્બો હમ્બો વિંછૂડો મારા જેઠજીને તેડાવો રે મા વિંછૂડો, હમ્બો હમ્બો વિંછૂડો મારા પરણ્યાને તેડાવો રે મા વિંછૂડો, હમ્બો હમ્બોRead More »

આજ રે સપનામાં મેં તો ડોલતો ડુંગર

આજ રે સપનામાં મેં તો ડોલતો ડુંગર દીઠો જો ખળખળતી નદિયું રે, સાહેલી, મારા સપનામાં રે આજ રે સપનામાં મે તો ઘમ્મર વલોણું દીઠું જો દહીં - દૂધના વાટકા રે, સાહેલી, મારા સપનામાં રે આજ રે સપનામાં મેં તો લવિંગ લાકડી દીઠી જો ઢીંગલાં ને પોતિયાં રે, સાહેલી, મારા સપનામાંRead More »

રૂમાલ મારો લેતા જજો

મારી સગી નણદલના વીરા, રૂમાલ મારો લેતા જાજો રૂમાલ મારો લેતા જાજો, કે દલડું તમારું દેતા જાજો મારી સગી નણદલના વીરા, રૂમાલ મારો લેતા જાજો લીલી ઘોડીના અસવાર રે, રૂમાલ મારો લેતા જાજો એ રુમાલ લેતા જાજો, કે દલડું દેતા જાજો મારી સગી નણદલના વીરા, રૂમાલ મારો લેતા જાજો ઓલ્યાRead More »

સાહ્યબા સડક્યું બંધાવ

સાહ્યબા સડક્યું બંધાવ, એ વાગડ જાવું વાગડ જાવું મારે ભુજ શે'ર જાવું વાગડ જાતાં મુને તડકા રે લાગે સાહ્યબા ઝાડ રોપાવ, એ વાગડ જાવું વાગડ જાવું સાહ્યબા વાગડ જાવું વાગડ જાતાં મુને તરસ્યું રે લાગે સાહ્યબા વાવ્યું બંધાવ, એ વાગડ જાવું વાગડ જાવું સાહ્યબા વાગડ જાવું વાગડ જાતાં મુને ભૂખલડીRead More »

હાજી કાસમ તારી વીજળી રે

હાજી કાસમ, તારી વીજળી રે મધદરિયે વેરણ થઈ શેઠ કાસમ, તારી વીજળી રે સમદરિયે વેરણ થઈ ભુજ અંજારની જાનું રે જૂતી, જાય છે મુંબઈ શે’ર દેશ પરદેશી માનવી આવ્યાં, જાય છે મુંબઈ શે’ર દશ બજે તો ટિકટું લીધી, જાય છે મુંબઈ શે’ર તેર તેર જાનું સામટી જૂતી, બેઠા કેસરિયા વરRead More »

ઘંમ રે ઘંટી ઘંમ ઘંમ થાય

ઘંમ રે ઘંટી ઘંમ ઘંમ થાય ઝીણું દળું તો ઊડી ઊડી જાય જાડું દળું તો કોઈ નવ ખાય મારા તે ઘરમાં સસરોજી એવા હાલતાં જાય ચાલતાં જાય લાપસીનો કોળિયો ભરતાં જાય મારા તે ઘરમાં નણંદબા એવા નાચતાં જાય કૂદતાં જાય રાંધી રસોઈ ચાખતાં જાય મારા તે ઘરમાં દિયરજી એવા રમતાંRead More »

પાતળી પરમાર

માડી હું તો બાર બાર વરસે આવિયો માડી મેં'તો નવ દીઠી પાતલડી પરમાર રે જાડેજી મા, મોલ્યુંમાં દીવડો શગ બળે રે લોલ દીકરા, હેઠો બેસીને હથિયાર છોડ રે કલૈયા કુંવર, પાણી ભરીને હમણાં આવશે માડી હું તો કૂવા ને વાવ્યું જોઈ વળ્યો માડી મેં'તો નવ દીઠી પાતલડી પરમાર રે જાડેજીRead More »

પાંદડું પરદેશી

ઓલ્યા પાંદડાને ઉડાળી મેલો હો પાંદડું પરદેશી મારો સસરો આણે આવ્યો હો પાંદડું પરદેશી ઈ પીતળિયું ગાડું લાવ્યો હો પાંદડું પરદેશી ઈ ગાડાની મુને ચૂકું લાગે હો પાંદડું પરદેશી હું તો સસરા ભેરી નહીં જાઉં પાંદડું પરદેશી ઓલ્યા પાંદડાને ઉડાળી મેલો હો પાંદડું પરદેશી મારો જેઠ આણે આવ્યો હો પાંદડુંRead More »

રાધકા રંગભીની

ભીની મેંદીનો રંગ લાગ્યો રૂડો હો રાધકા રંગભીની તારા માથાનો અંબોડો હો રાધકા રંગભીની જાણે છૂટ્યો તેજીનો ઘોડો હો રાધકા રંગભીની ભીની મેંદીનો રંગ લાગ્યો રૂડો હો રાધકા રંગભીની તારી આંખ્યુંનાં ઉલાળા હો રાધકા રંગભીની જાણે દરિયાનાં હીલોળા હો રાધકા રંગભીની ભીની મેંદીનો રંગ લાગ્યો રૂડો હો રાધકા રંગભીની તારાRead More »