મહાત્મા ગાંધીજી

મહાત્મા ગાંધી જયારે આ જિલ્લાની મુલાકાતે આવેલા ત્યારે તા. ૭-એપ્રિલ-૧૯૨૫ ના રોજ અમરેલી,ચલાલા, ઢસા, હડાળા, બગસરા, કુંકાવાવ સ્થળોએ આવેલા.

બગસરાથી હડાળા-કુંકાવાવ આવ્યા પછી કુંકાવાવ ટ્રેઈનમાં માંગરોળ જવા રવાના થયા.