દિલ્હીમાં ગૌરવ

દિલ્હી રાસ નંબર – ૧
બંસરી : ચુનિભાઇ ભગત
ગવૈયા : ભગવાનબાપા, પુનાબાપા પીપરીયાવાળા, દેવરાજભાઇ સાકરીયા
ટેલ : રામજીબાપા ભગત, નાનજીબાપા ભગત
પેટી : લક્ષ્મણભાઇ ભગત
દોકટ : ભગવાનબાપા ભગત
જાન : નાણબાપા ભગત, હરીબાપા ભગત
રાસ મંડળ : મનુભાઇ ભગત, ખીમાભાઇ કાનાણી, દેવરાજભાઇ સાકરીયા, દેવજીભાઇ ભગત, કવાભાઇ સગર, કલ્યાણભાઇ કાનાણી, કાનાભાઇ ભુવા, હરીભાઈ દુધાત, તુલસીબાપા ભગત, હીરાભાઇ દેવાણી, મોહનભાઇ કાનાણી, ટીડાભાઇ આંસોદરીયા, શંભુભાઇ માંડણકા, કુરજીબાપા ભગત, શામજીબાપા ભગત, ભીખાબાપા ભગત, રણછોડબાપા ભગત, કલ્યાણબાપા ભગત,જેરામભાઇ ડોબરીયા, રામભાઇ ઠુંમર
સ્વાગત મંડળ: શાંન્તીભાઇ બ્રાહ્મણ
સંચાલક : વલ્લભભાઇ દરજી
સ્થળ : રાજકોટ
નિરીક્ષક : હરકાન્તભાઇ શુકલ
નાટક : વિર અભિમન્યું, સાગર પુત્ર જાલંધર, અકરાવો
લીલા : કાન ગોપીની રાસલીલા
રાસ : કાઠીયાવાડી રાસ, વાંભીયો, અઠીગો, કરણકટ, ચાર તાલ, છો તાલ, મંજીરા રાસ સર્વોતમ પાંચ તાલ, ૧ – તાલ, ૨ – તાલ, ૩ – તાલ, ૪ – તાલ, ૫ – તાલ