જાળીયાપીરની દરગાહ

કુંકાવાવ ના બગસરા રોડ ઉપર આવેલ જાળીયાપીરની દરગાહ પણ એક જીવતુ પીરાણુ છે, સામેજ હનુમાનજીમહારાજનું મંદિર છે, અને દરગાહ અને મંદિર બંને સામસામે છે, વચ્ચે બગસરા રોડ છે. જાળીયાપીરની માનતા કરનારની બધી મનોકામના પૂર્ણ થાય છે, હજું પણ તે લોકો માટે જાગતુ પીરાણુ અને સાચી શ્રધ્ધાનું પ્રતિક છે.