કુંકાવાવનાં પ્રેમમૂર્તિ બ્રહમતેજ પૂજય બ્રહમચારી બાપુ

પૂજય બ્રહમચારી બાપુ બ્રહમલીન થતાં અંતિમયાત્રા સેવકગણ જોડાયો : અનેક પરચા પૂર્યાની લોકવાયકા

કુંકાવાવ
બસ સાહેબ આપનું સન્માન સાદર સ્વીકારી આપની કૂમકમાંથી રજા લ ઉ છું. સૌ ચોંકી ઉઠયા. બ્રિટીશ અધિકારીની સુરક્ષામાં શ્રેષ્ઠ કામગીરી બદલ રાજમહેલ (કલેકટર કચેરી) ખાતે ગાયકવાડ સરકારના સન્માન વખતે (૧૯૪૫-૧૯૪૭) એક વિપ્ર જમાદારે તેમના સમગ્ર સ્ટાફ અને અધિકારીગણ સમક્ષ રજા માંગી કેમ સન્માનમાં કાંઈ ઓછું બ ? હજી બઢતી પણનાં વચ્ચેથી અટકાવી કહયુ જો આપ આપવા ઇચ્છો તો એક હુકમ આપો મને ભારતયાત્રામાં તકલીફ પડે નહી. બસ આપના તરફથી મને ખુબજ મળ્યું માનિશ અને તો હવે તમે હા મારે ભેખ પહેરી મોટી સરકારીની સેવામાં રહેવું છે.

મારા પિતાની મનાઇ હોવા છતાં ભેખધારણ (૧૯૫૦) અયોધ્યા મુકામે ગુરૂશ્રી તુલશીદાસજી મહારાજ પાસેથી દિક્ષા ગ્રહણ કરી વ્રુજ વિહારીદાસજી ગુરૂશ્રી તુલશીદાસજી નામ ધારણ કરી મુંજીયાસર ગામે ખોડિયાર મંદિર રહયા ત્યારબાદ પવિત્ર એવા ચારધામની યાત્રા કરી ગંગોત્રી થી કાવડભરી,રામેશ્વર (દક્ષિણ) અભિષેક કરી વિવિધ પાવન સ્થળોની સાધુ સંતો સાથે યાત્રા કરી, ત્યાથી પરત આવી ગોંડલ તાલુકાના સતાપરથી બે કી. મી. દૂર વગડેશ્વર મહાદેવ ૧૯૬૨ આશ્રમ બનાવીને રહયા ત્યા સરપંચ ગોવિંદભાઇ બાપુના સાનિધ્યમાં ઘણો સમય રહયા પછી ત્યાંથી કંટોલીયા (દોલતપર તા. જસદણ) શ્રી ખોડીયાર મંદિર સત્સંગ ભક્તિ બાદ ઘણા સમય ત્યાં રહયા પછી કુંકાવાવ ખાતે ઘનશ્યામનગર પૂર્વાશ્રમના ભાણેજ બાબુભાઇ કાંતિભાઇના ઘર પાસે રામકુટીર બનાવી વસવાટ કરી રહયા ત્યારબાદ પરત વગડેશ્વર ખતે જતા રહયા અને ત્યારબાદ શેષ સમય પુન: કુંકાવાવ રામકુટીર ખતે વિતાવ્યો ગાયત્રીના ઉપાસકબાપુના ક્રોધમાં પણ લાગણીના દર્શન થતાં બ્રહમસમાજ માથે પુરી લાગણી ખોડિયાર માતા માથે પુર્ણભાવ અને રામાયણ, પૂરાણ, સાહિત્યની ચા કરે સાથે ગાય,કૂતરા, બિલાડાને દૂધ રોટલી પ્રેમથી વિરસે સ્પસ્ટ વકતા રામનાથ સ્મરણ સાથે સંસારના સુખ દુખ પ્રેમ લાગની સંવેદનાને પોતાની વાણીમાં વણી સેવક ગણને બોધ આપતા કોઇની પાસે અપેક્ષા નહી બહારથી કોઇ આવે તો “ફાફડાલાપસી” ની પ્રસાદનું કહે ખાસ તો તેમનાં જુના સાથી વલભભાઇ રૂડાભાઇ બાવીશી (મોટા આંકડીયા) સેવક નનુભાઇ સાથે વઢે વડછડ કરે પણ છતાં અપાર લાગણી વર્ષાવતા પૂજય બ્રહમચારી બાપુ સેવક સમુદાય કંટોલીયા, અમદાવાદ જાત્રુડા સુરતને આંચકો આપી તા. ૧૩-૭-૨૦૧૧ બુધવારે બ્રહમલીન થઈ ગયા અને કુંકાવાવ ગામે બાપુની સતત સેવા કરનાર (બાબુભાઇ કાંતિભાઇ ત્રિવેદી) કૈલાશભાઇ કાંતિભાઇ ત્રિવેદી, કેતનભાઇ બી. ત્રિવેદી તથા મુંજીયાસરના પરિવારને તેમજ સેવકગણની વિદાય લઈ ગયા તેમનિ અંતિમયાત્રામાં કુંકાવાવ મુંજીયાસર જાત્રુડા સુરત કંટોલીયા અમદાવાદનાં સેવકગણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ધૂન ભજન કિર્તન સાથે પાલખી સ્વરૂપે જોડાયા હતા. આ પ્રસંગે ગામના આગેવાનો, સંતો જોડાયા હતા. આમ પૂજય બ્રહમચારીબાપુ સૌ સવકગણની સાથે ભરપૂર લાગણીથી સૌ કોઇની સાથે જોડાઇ ગયા હતા. અને પોતાને જ એક પરિવાર બન્યો હતો. તેમની વાણી, વચન, શબ્દો સેવકોના મત મંદિરમા સતત ગુંજતા રહશે. રામનાથ સ્મરણ સાથે એકજ વાકય બોલતાં કલીયુગને એક નામ સ્મરણ આધારશ્રી રામ જય રામ જય જય રામ બ્રહમચારી બાપુનાં સરણકમલમાં સપ્રેમ અર્પણ પૂર્વક માહિતી શ્રી બાબુભાઇ કાંતિભાઇ ત્રિવેદી. કહી ખબર અંતમ પૂછતાં ખુદ છગનભાઇ અટાંળામા પડી ગયા હતા તથા અત્યારે પણ પૂજય બાપુના તે પરચાને યાદ કરી છગનભાઇ પૂજય બાપુએ આપલ નવજીવને બાપુની પ્રસાદી ગણે તેમના સેવક છે.
પરચો – ૧
પૂજય બ્રહમચારી બાપુ વગડેશ્વર આશ્રમે જ્યારે રહેતા તથા ગાયો રાખતા તથા ગાયોને ઘાસચારો નાખવા માટે પૂજય બાપુ રાત્રીના બે ત્રણ વખત ઉઠતા ત્યારે એક વખત બાપુ ગાયોને ઘાસ નાખવા માટે રાત્રીના ઉઠેલ ત્યારે ઘાસ લઈને ગાયોને નાખતા ત્યારે ડાબા હાથમાં સર્પ વિંટળાઇને દંશ દિધેલ ત્યારે પૂજય બાપુએ પહેલા સેવક ગણને ચીઠ્ઠી લખેલ કે મને સર્પ દંશ થયેલ છે. તથા પોતાની બધી જ હકીકત લખીને જણાવેલ તે ચીઠ્ઠી મુકી રામાયણનો પાઠ કરતાં કરતાં શીવાલયમાં પોઢી ગયા હતા સવારે ગાયો ચારવાવાળા ગોવાળોએ આવીને તેણે જોતા પૂજય બાપુ દેવ થઈ ગયેલ તેવા સમાચાર સતાપર ગામના આપેલ ગામલોકોએ આવીને ચીઠ્ઠીમાં લખ્યા મુજબ ૨૪ કલાક રાહ જોવાનું નકકી કરેલા ત્યાર પછી ૧ કલાકે પૂજય બાપુ બેઠા થયેલ.
પરચો – ૨
વગડેશ્વર આશ્રમોથી જાત્રુડાના સેવકોને એક ગાય આપેલ તે ગાય સાત થી આઠ વર્ષ સુધી એકપણ વેતર (વિહોણા વગર) અખંડ દૂધ આપેલ તે બાપુનો સાક્ષાત પરચો સેવક ગણને આપેલ હતો.
પરચો – ૩
દોલતપર આશ્રમેથી બાપુ ચાતુમાસ ગાળવા કાશી પધારેલ દોલતપરવાળા હરજીબાપા કાયમ સેવા આપતા તેમણે પક્ષપાતનો હુમલો થયેલ તથા આખું શરિર અવાયક થઈ ગયેલ બધા જ ડોકટરોએ સારૂ નહીં થાય તેવું કહેલ પરંતુ બાપુ જયારે ચાર્તુમાસ ગાળીને આવ્યા ત્યારે તેમનાં ખબર અંતર લેવા ગયેલ યારે એ બાપાને બેઠા કરીને સંપૂર્ણ સારૂ થાઇ જાશે એવું કહેલ તે પ્રમાણે તે હરજીબાપા સંપૂર્ણ સ્વસ્થ થઈને દશ વર્ષ સુધી કાયમ વાડીએ જતા તથા જયાં સુધી જીવતા ત્યાં સુધી સ્વસ્થ રહેલ આ બાપુનો પરચો સેવકોમાં વિખ્યાત છે. તેમજ પૂજય બાપુ બજરંદાસ બાપાની સાથે. પણ ઘણો સમય સાથે વિતાવેલ હતો. તથા બગદાણા બાપુના આશ્રમમાં બજરંગદાસ બાપુની સાથે ઘણો જ સમય આશ્રમે વિતાવેલ હતો.પૂજય બાપુ જયારે શરૂઆતમાં નોકરી નો ત્યાગ કરી જયારે સન્યાસ ગ્રહણ કર્યો ત્યારે સેવકોના કહયા મુજબ પૂજય બાપુ આશ્રમમાં હોય્ય ત્યારે સ્વયં પાકી હતા તથા કોઇપણ પાત્ર વગર જાડના પાંદડાં ચોરી તથા શાક, ભાત વિ. પકકવા તથા પોતે જમતા એવી માહિતી સેવકો પાસેથી મળી છે.
પરચો – ૪
તથા એક સેવક છગનભાઇ જાત્રુડાવાળાને જે પ્રત્યક્ષ પરચો આપેલ તે કે છગનભાઇની વાડીએ કૂવો ગાળવા હતા ત્યારે છગનભાઇ પોતે ગાળ કાઢવાના માંચડીમાં બેસીને પછી ધીરે ધીરે ઉતરવાનું કહયુ હતું.પરંતુ બ્રેક પીત નહી હોવાથી માયથી સીપેસીથી પચાસ ફૂટ ઉંડા કુવામાં પંચખાના મેણ તથા ઘણુ હોવા છતાયે પડકારભેર પડી છતાં છગનભાઇને આ બનેલ ત્યારે બાપુએ સાક્ષાય્કાર આવીને દિવસ પછી છગનભાઇ જયારે બાપુના દર્શને ગયા ત્યારે પૂજય બાપુએ સામેથી બધી હકીકત પૂજય બાપુ જયારે બેઠા થયા ત્યારે ગામલોકો આ આશ્વર્ય જોઇને એકદમ દિગમૂઢ થઈ ગયેલ હતા.ત્યાર પછી આવતા જાતા થઈ ગયેલ તથા તેમની દિઝા ગ્રહણ કરેલ જે પ્રત્યક્ષ પરચો સેવવુ ગણો વર્ણવે છે.
પરચો – ૫
તથા કુંકાવાવ ગામની દિકરી સગરની તથા પૂજય બાપુના શરણમાં આવેલ અસ્થિરતાં આવેલ આશીર્વાદથી તેમણે સંપૂર્ણ સારૂ થયેલ તથા વિભુબેન બાપુના આશ્રમમાં એકધારી કૂતરા બિલાડાના રોટલા વિગેરેમાં એકધારી સાત વર્ષ સુધી બાપુનો સેવા આપેલ આ પરચા કુંકાવાવમાં બાપુએ આપેલ હતા.