અપાશરો

શ્રી શામજીભાઈ વેલજીભાઈ વિરાણી અને શ્રીમતી કડવીબાઇ વિરાણી.
સ્થાન :- જૈન ઉપાશ્રય.
વીર સવંત :- ૨૪૮૪.
વિક્રમ સવંત :- ૨૦૧૪ સને ૧૯૫૮.અપાશરો એટલે કે જૈન ઉપાશ્રય એ જૈન વાણિયાના ધાર્મિક સ્થાનનું પ્રતીક છે.આ અપાશરો કુંકાવાવગામમાં બસસ્ટેન્ડથી દરવાજાની અંદર દાખલ થતા ગામની વચ્ચે ગરબી ચોક કહેવાય છે,ત્યાથી થોડુ આગળ ચાલતા ડાબી બાજુ પહેલી જ ગલીમાં આવેલો છે.જેમની સ્થાપના ઉપરોક્ત સમય પ્રમાણે થયેલી છે.જે ગલીમાં અપાશરો આવેલ છે,તે ગલી અપાશરા શેરી તરીકે પણ ઓળખાય છે.